Skip to main content

હેલ્પ | Help

વિવિધ ફાઇલ ફોર્મેટ માટે માહિતી જોવા

આ વેબસાઇટમાં કેટલીક સામગ્રી શામેલ છે જે બિન-HTML ફોર્મેટમાં ઉપલબ્ધ છે. જો તમારા બ્રાઉઝરમાં જરૂરી પ્લગ-ઇન્સ ન હોય તો તે કદાચ યોગ્ય રીતે દેખાશે નહીં.

ઉદાહરણ તરીકે, Adobe Acrobat PDF ફાઇલો જોવા માટે Acrobat Reader સોફ્ટવેરની જરૂર છે. જો તમે તમારા કમ્પ્યુટર પર આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલ નથી , અથવા તો તમારા મોબાઇલ ફોન પર કોઈ PDF ખુલે તેવી એપલિકેશન નથી તો તમે મફતમાં ડાઉનલોડ કરી શકો છો.

• કમ્પ્યુટર માટે સોફ્ટવેર ડાઉનલોડ કરો

 

મોબાઈલ માટે એપ ડાઉનલોડ કરો


સર્ચ સુવિધાનો ઉપયોગ કરવો

સર્ચ સુવિધા તમામ પૃષ્ઠોના ઉપરના જમણા ખૂણે સ્થિત છે. મૂળભૂત શોધ તમને સાઇટ શીર્ષક અથવા URL માં શબ્દ અથવા શબ્દસમૂહનો ઉપયોગ કરીને વેબસાઇટ શોધવા માટે સક્ષમ બનાવે છે.

શું તમને વધુ મદદની જરૂર છે?

જો તમને વધુ મદદની જરૂર હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.