તાજેતર માં જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની જુદી જુદી જગ્યા ઓ માટે નું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પંચાયત વિભાગ તરફથી વર્ગ-૩ ની જગ્યા ઓ માટે ભરતી
નીચે જણાવ્યા પ્રમાણે હાલ મા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_
ફિમેલ હેલ્થ વર્કર :- ૪૧૩૭
મુખ્ય સેવિકા :- ૨૩૮
સ્ટાફ નર્સ :- ૪૧૨
કંપાઉન્ડર :- ૩૧૬
લેબ ટેક. :- ૩૧૮
ગ્રામસેવક :- ૧૮૩૯
તલાટી કમ મંત્રી :- ૩૬૩૭
જુનિયર ક્લાર્ક :- ૨૬૪૪
_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_
0 ટિપ્પણીઓ