તાજેતર માં જ તારીખ 27 જાન્યુઆરી 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત મંત્રી) ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Talati Cum Mantri ( Village Panchayat Secretary ) Class-III Advertisement 10/2021-22ની જગ્યા ઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત મુજબ હાલ મા તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત મંત્રી) ક્લાસ 3 માટે કુલ 3437 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત મંત્રી) ક્લાસ 3 ભરતી ની માહિતી | GPSSB Talati Cum Mantri (Village Panchayat Secretary) Class-III Information
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત મંત્રી) ક્લાસ 3 ની જાહેરાત મુજબ હાલ મા કુલ 3437 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.
ભરતી નું નામ :
- તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત મંત્રી) ક્લાસ 3 GPSSB Talati Cum Mantri ( Village Panchayat Secretary ) Class-3
જાહેરાત :
તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત મંત્રી) માટે ભરતી ની જગ્યા:
- કુલ : 3437
- જનરલ : 1557
- EWS : 331
- SEBC : 851
- SC : 259
- ST : 439
- દિવ્યાંગ ઉમેદવાર માટે : 251
- માજી સૈનિક : 330
શૈક્ષણિક લાયકાત:
તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત મંત્રી) માટે ની શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.
પસંદગી પ્રક્રિયા:
- પસંદગી પ્રક્રિયા વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.
કેવી રીતે અરજી કરવી?
તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત મંત્રી) માટે રસ ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.inભરતી જાહેરાત : જાહેરાત જુવોભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવોઅરજી કરો : ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
મહત્વ ની તારીખો:
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ : 28-01-2022
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 15-02-2022
ઉમેદવારો ની માંગ અને સર્વર ડાઉન ના કારણે તલાટી કમ મંત્રી ના ફોર્મ ભરવા માટે ની તારીખ 15/02/2022 માં 2 દિવસ નો વધારો કરી ને તારીખ 17/02/2022 રાત્રી ના 12 વાગ્યા સુધી તલાટી કમ મંત્રી ના ફોર્મ ભરી શકાશે.
Important : અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
1 ટિપ્પણીઓ
server down problem
જવાબ આપોકાઢી નાખો