ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત મુજબ હાલ મા કુલ 317 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
લેબોરેટરી ટેકનિશિયન ક્લાસ 3 જાહેરાત ની માહિતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ લેબોરેટરી ટેકનિશિયન ક્લાસ 3 ની જાહેરાત મુજબ હાલ મા કુલ 317 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.
ભરતી નું નામ :
- લેબોરેટરી ટેકનિશિયન ક્લાસ 3 (GPSSB Laboratory Technician Class-3)
જાહેરાત :
ભરતી ની જગ્યા:
- કુલ : 317
- જનરલ : 144
- EWS : 19
- SEBC : 56
- SC : 20
- ST : 78
શૈક્ષણિક લાયકાત:
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.
પસંદગી પ્રક્રિયા:
- ઇન્ટરવ્યુના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.inભરતી જાહેરાત : જાહેરાત જુવોભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવોઅરજી કરો : ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરોકોલ લેટર : કોલ લેટર ડાઉનલોડ કરો
મહત્વ ની તારીખો:
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ : 05-01-2022
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 20-01-2022
Important : અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
0 ટિપ્પણીઓ