તાજેતર માં જ તારીખ 19 જાન્યુઆરી 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB આંકડાકીય મદદનીશ ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Statistical Assistant Class-III Advertisement 6/2021-22 ની જગ્યા ઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત મુજબ હાલ મા આંકડાકીય મદદનીશ ક્લાસ 3 માટે કુલ 84 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
આંકડાકીય મદદનીશ ક્લાસ 3 ભરતી ની માહિતી | GPSSB Statistical Assistant Class-III Information
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ આંકડાકીય મદદનીશ ક્લાસ 3 ની જાહેરાત મુજબ હાલ મા કુલ 84 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.
ભરતી નું નામ :
- આંકડાકીય મદદનીશ ક્લાસ 3 (GPSSB Statistical Assistant Class-3)
જાહેરાત :
આંકડાકીય મદદનીશ માટે ભરતી ની જગ્યા:
- કુલ : 84
- જનરલ : 53
- EWS : 00
- SEBC : 21
- SC : 04
- ST : 06
- દિવ્યાંગ ઉમેદવાર માટે : 05
- માજી સૈનિક : 00
શૈક્ષણિક લાયકાત:
આંકડાકીય મદદનીશ માટે ની શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.
પસંદગી પ્રક્રિયા:
- પસંદગી પ્રક્રિયા વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.
કેવી રીતે અરજી કરવી?
આંકડાકીય મદદનીશ માટે રસ ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.inભરતી જાહેરાત : જાહેરાત જુવોભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવોઅરજી કરો : ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
મહત્વ ની તારીખો:
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ : 20-01-2022
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 05-02-2022
- કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : 19-054-2022 થી 30-04-2022
- પરીક્ષા ની તારિખ : 30-04-2022 (બપોરે 15:00 થી 16:30)
Important : અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
0 ટિપ્પણીઓ