Skip to main content

GPSSB જુનીયર ફાર્માસીસ્ટ ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Junior Pharmacist Class-III Advertisement 11/2021-22

ADVERTISEMENT
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
🔸 જોડાઓ 🔸

તાજેતર માં જ તારીખ  7 ફેબ્રુઆરી 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB જુનીયર ફાર્માસીસ્ટ ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Junior Pharmacist Class-III Advertisement 11/2021-22 ની જગ્યા ઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે. 

GPSSB જુનીયર ફાર્માસીસ્ટ ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Junior Pharmacist Class-III Advertisement 11/2021-22


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત મુજબ હાલ મા જુનીયર ફાર્માસીસ્ટ ક્લાસ 3 માટે કુલ 254 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

જુનીયર ફાર્માસીસ્ટ ક્લાસ 3 ભરતી ની માહિતી | GPSSB Junior Pharmacist Class-III Information

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જુનીયર ફાર્માસીસ્ટ ક્લાસ 3 ની જાહેરાત મુજબ હાલ મા કુલ 254 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

ભરતી નું નામ :

  • જુનીયર ફાર્માસીસ્ટ ક્લાસ 3 GPSSB Junior Pharmacist Class-3

જાહેરાત :

GPSSB જુનીયર ફાર્માસીસ્ટ ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Junior Pharmacist Class-III Advertisement 11/2021-22


જુનીયર ફાર્માસીસ્ટ માટે ભરતી ની જગ્યા:

  • કુલ : 254
  • જનરલ : 127
  • EWS : 11
  • SEBC : 73
  • SC : 12
  • ST : 31
  • દિવ્યાંગ ઉમેદવાર માટે  : 26
  • માજી સૈનિક : 11

શૈક્ષણિક લાયકાત:

જુનીયર ફાર્માસીસ્ટ માટે ની શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો  લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.

પસંદગી પ્રક્રિયા:

  • પસંદગી પ્રક્રિયા વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો   લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.

કેવી રીતે અરજી કરવી?

જુનીયર ફાર્માસીસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.in
ભરતી જાહેરાત : જાહેરાત જુવો
ભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવો

 

મહત્વ ની તારીખો:

  • ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ : 08-02-2022
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 23-02-2022
  • કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : 27-04-2022 થી 08-05-2022
  • પરીક્ષા ની તારિખ : 08-05-2022 (બપોરે 15:00 થી 16:30)


Important :  અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
🤝 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (WWW.GPSSB.IN) સાથે જોડાયેલો રહો અને પંચાયત વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પ્રકારની ભરતી ને લગતી માહિતી ના અપડેટ ઝડપ થી તમારા મોબાઇલ ફોન પર મેળવતા રહો..
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
🔸 જોડાઓ 🔸
ADVERTISEMENT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Teenpatti Master DownloadAds X