તાજેતર માં જ તારીખ 14 ફેબ્રુઆરી 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB તલાટી કમ મંત્રી ના ફોર્મ ભરવા માટે ની તારીખ વધારવા બાબત | GPSSB Talati Cum Mantri Form Fill up Date Increase 2 days ની જગ્યા ઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે.
ઉમેદવારો ની માંગ અને સર્વર ડાઉન ના કારણે તલાટી કમ મંત્રી ના ફોર્મ ભરવા માટે ની તારીખ 15/02/2022 માં 2 દિવસ નો વધારો કરી ને તારીખ 17/02/2022 રાત્રી ના 12 વાગ્યા સુધી તલાટી કમ મંત્રી ના ફોર્મ ભરી શકાશે.
સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.inભરતી જાહેરાત : જાહેરાત જુવોભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવોઅરજી કરો : ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
Important : અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
0 ટિપ્પણીઓ