તાજેતર માં જ તારીખ 02 માર્ચ 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Additional Assistant Engineer (Civil) Class-III Advertisement 13/2021-22 ની જગ્યા ઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત મુજબ હાલ મા અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) ક્લાસ 3 માટે કુલ 355 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) ક્લાસ 3 ભરતી ની માહિતી | GPSSB Additional Assistant Engineer (Civil) Class-III Information
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) (Additional Assistant Engineer (Civil)) ક્લાસ 3 ની જાહેરાત મુજબ હાલ મા કુલ 355 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.
ભરતી નું નામ :
- અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) ક્લાસ 3 | GPSSB Additional Assistant Engineer (Civil) Class-3 (ADVT 13/202122)
જાહેરાત :
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા નીચે આપેલ મુજબ અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) (Additional Assistant Engineer (Civil)) Class 3 ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.
અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) માટે ભરતી ની જગ્યા:
- કુલ : 355
- જનરલ : 163
- EWS : 19
- SEBC : 106
- SC : 32
- ST : 35
- દિવ્યાંગ ઉમેદવાર માટે : 46
- માજી સૈનિક : 18
નીચે આપેલ ફોટા માં ગુજરાત ના જિલ્લા પ્રમાણે ભરવા પાત્ર જગ્યા નું લીસ્ટ આપેલ છે તથા કેટેગરી મુજબ જગ્યા દર્શાવેલ છે.
શૈક્ષણિક લાયકાત:
અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) માટે ની શૈક્ષણિક લાયકાતની વધારે વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.
પસંદગી પ્રક્રિયા:
- પસંદગી પ્રક્રિયા વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.
કેવી રીતે અરજી કરવી?
અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) માટે રસ ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.inભરતી જાહેરાત : જાહેરાત જુવોભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવોઅરજી કરો : ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
મહત્વ ની તારીખો:
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ : 04-03-2022
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 20-03-2022
- કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : 11-05-2022 થી 22-05-2022
- પરીક્ષા ની તારિખ : 22-05-2022 (બપોરે 15:00 થી 16:30)
Important : અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
0 ટિપ્પણીઓ