તાજેતર માં જ તારીખ 28 માર્ચ 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB ગ્રામ સેવક ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Gram Sevak Class-III Advertisement 15/2021-22 ની જગ્યા ઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત મુજબ હાલ મા ગ્રામ સેવક ક્લાસ 3 માટે કુલ 1571 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
ગ્રામ સેવક ક્લાસ 3 ભરતી ની માહિતી | GPSSB Gram Sevak Class-III Information
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ગ્રામ સેવક (Gram Sevak) ક્લાસ 3 ની જાહેરાત મુજબ હાલ મા કુલ 1571 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.
ભરતી નું નામ :
- ગ્રામ સેવક ક્લાસ 3 | GPSSB Gram Sevak Class-3 (ADVT 15/202122)
જાહેરાત :
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા નીચે આપેલ મુજબ ગ્રામ સેવક (Gram Sevak) Class 3 ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.
ગ્રામ સેવક માટે ભરતી ની જગ્યા:
- કુલ : 1571
- જનરલ : 657
- EWS : 141
- SEBC : 362
- SC : 110
- ST : 301
- દિવ્યાંગ ઉમેદવાર માટે : 73
- માજી સૈનિક : 143
નીચે આપેલ ફોટા માં ગુજરાત ના જિલ્લા પ્રમાણે ભરવા પાત્ર જગ્યા નું લીસ્ટ આપેલ છે તથા કેટેગરી મુજબ જગ્યા દર્શાવેલ છે.
શૈક્ષણિક લાયકાત:
ગ્રામ સેવક માટે ની શૈક્ષણિક લાયકાતની વધારે વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.
પસંદગી પ્રક્રિયા:
- પસંદગી પ્રક્રિયા વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.
સિલેબસ | Syllabus :
- ગ્રામ સેવક ભરતી માટે નોસિલેબસ નીચે પ્રમાણે રહેશે.
કેવી રીતે અરજી કરવી?
ગ્રામ સેવક માટે રસ ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.inભરતી જાહેરાત : જાહેરાત જુવોભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવોઅરજી કરો : ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
મહત્વ ની લિંક
રિજેક્ટ થયેલ ફોર્મ : રિજેક્ટ થયેલ ફોર્મ નું લીસ્ટ
મહત્વ ની તારીખો:
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ : 30-03-2022
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 15-04-2022
- પરીક્ષા ની તારીખ : 05-06-2022
Important : અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
0 ટિપ્પણીઓ