તાજેતર માં જ તારીખ 22 એપ્રિલ 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB ફિમેલ હેલ્થ વર્કર ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB FHW(Female Health Workers) Class-III Advertisement 16/2021-22 ની જગ્યા ઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત મુજબ હાલ મા ફિમેલ હેલ્થ વર્કર ક્લાસ 3 માટે કુલ 3137 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
GPSSB Female Health Worker (FHW) Class – III Recruitment 2022 | |
Organization Name | Gujarat Panchayat Seva Pasandgi Mandal |
Post Name | Female Health Worker (FHW) Class – III |
Vacancies | 3137 |
Advt. No. | Advt. No.16/2021-22 |
Application Staring Date | 26-04-2022 |
Application Closing Date | 10-05-2022 |
Category | Govt Jobs |
Selection Mode |
|
Location | Gujarat / India |
Official Site | https://gpssb.gujarat.gov.in |
ફિમેલ હેલ્થ વર્કર ક્લાસ 3 ભરતી ની માહિતી | GPSSB FHW(Female Health Workers) Class-III Information
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ફિમેલ હેલ્થ વર્કર | FHW(Female Health Workers) ક્લાસ 3 ની જાહેરાત મુજબ હાલ મા કુલ 3137 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.
ભરતી નું નામ :
- ફિમેલ હેલ્થ વર્કર ક્લાસ 3 | GPSSB FHW(Female Health Workers) Class-3 (ADVT 16/202122)
જાહેરાત :
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા નીચે આપેલ મુજબ ફિમેલ હેલ્થ વર્કર | FHW(Female Health Workers) Class 3 ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.
ફિમેલ હેલ્થ વર્કર માટે ભરતી ની જગ્યા:
- કુલ : 3137
- જનરલ : 1184
- EWS : 303
- SEBC : 851
- SC : 236
- ST : 563
- દિવ્યાંગ ઉમેદવાર માટે : 127
- માજી સૈનિક : 303
નીચે આપેલ ફોટા માં ગુજરાત ના જિલ્લા પ્રમાણે ભરવા પાત્ર જગ્યા નું લીસ્ટ આપેલ છે તથા કેટેગરી મુજબ જગ્યા દર્શાવેલ છે.
શૈક્ષણિક લાયકાત:
ફિમેલ હેલ્થ વર્કર માટે ની શૈક્ષણિક લાયકાતની વધારે વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.
પસંદગી પ્રક્રિયા:
- પસંદગી પ્રક્રિયા વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.
સિલેબસ | Syllabus :
- ફિમેલ હેલ્થ વર્કર ભરતી માટે નોસિલેબસ નીચે પ્રમાણે રહેશે.
કેવી રીતે અરજી કરવી?
ફિમેલ હેલ્થ વર્કર માટે રસ ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.inભરતી જાહેરાત : જાહેરાત જુવોભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવોઅરજી કરો : ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
મહત્વ ની તારીખો:
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ : 26-04-2022
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 10-05-2022
- પરીક્ષા ની તારીખ : ટુંક સમયમાં જાહેર થશે.
Important : અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
0 ટિપ્પણીઓ